Welcome to Techomarket Online Store
0 items0.00

No products in the cart.

So will Corona test be done from mobile now? Learn about free tests at Corona’s home

Now we test the covid-19 manually using our smartphone for 30 seconds to know if we have covid-19 or not. So we will know how this technology works.

For this, human voice is used. Now what is in this? Our voice has 6300 different parameters which can be understood by a computer. Now, using artificial intelligence, the first thing to do is to record the voices of healthy people so that the computer can understand them better, and then to record the sound of a person who is positive in the lab so that the computer can differentiate which sound is that of a healthy person and which. The voice is that of a covid-19 man.

That’s why voca.ai and Carnegie University are contacting people. Taking voice samples of people’s voices and collecting data.

The same is going to be done in our country in which BMC has already started a pilot project of 1000 tests. In which covid-19 test is to be done with the voice of 1000 people. And at the same time one will know from the rtpcr test of individuals whether it is covid-19 and whether it is seen by comparing both the data. How much accuracy. And if this accuracy is proved to be 60% then this test will tell you whether this person has covid-19 or not.

We will be able to test ourselves on covid-19 every day sitting at home. If you feel like sharing this information with everyone, please share it.

Thank you.

હવે આપણે covid-19 ટેસ્ટ જાતે જ આપણા સ્માર્ટફોન નો પ્રયોગ કરીને 30 સેકન્ડ આપણને ખબર પડી જાય કે આપણને covid-19 છે કે નહીં. તો કઈ રીતે કરે છે આ ટેચનોલોજી કય રીતે કામ કરે છે એ જાણીશુ।  

એના માટે માણસનો અવાજ નો પ્રયોગ થાય છે હવે આમાં શું હોય આપણો અવાજ હોય એમાં  6300 અલગ અલગ પેરામીટર્સ હોય જે કમ્પ્યુટર સમજી શકે છે. હવે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ નો પ્રયોગ કરીને એમાં સૌથી પહેલા હેલ્ધી માણસોનો અવાજ રેકોર્ડ કરવાના છે જેથી સારી રીતે કમ્પ્યુટર સમજી શકે મૂકી શકે અને પછી લેબમાં કોઈ માણસ ને પોઝિટિવ આવેલો હોય એ વ્યક્તિએ પોતાનું સાઉન્ડ રેકોર્ડ કરવાનો જેનાથી કમ્પ્યુટર તફાવત કરી શકે કયો અવાજ હેલ્ધી માણસનો છે અને કયો અવાજ covid-19 વાળા માણસનો છે. 

એના માટે જ voca.ai અને Carnegie University બને લોકો ઓ જોડે સંપર્ક કરી રહ્યા છે. લોકોના અવાજનો વોઇસ સેમ્પલ લઈ રહયા છે અને ડેટા ભેગો કરી રહ્યા છે. 

તે જ આપણા દેશમાં પણ આવા ટેસ્ટ ચાલુ થવાના છે જેમાં બીએમસીએ ઓલરેડી 1000 ટેસ્ટનો પાઇલોટ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. જેમાં ૧૦૦૦ વ્યક્તિ ના અવાજ થી  covid-19 ટેસ્ટ કરવાના  છે. અને સાથે સાથે એક વ્યક્તિઓના rtpcr  ટેસ્ટ  પર થી ખબર પડી જશે કે covid-19 છે કે નહીં અને એ બંને ડેટાને કમ્પેર કરીને જોવામા  છે કે. કેટલી એક્યુરેસી છે. અને આ એકયુરેસિ જો 60% સાબિત થઈ જાય તો આ ટેસ્ટ ની તમને ખબર પડી જાય છે કે આ વ્યક્તિને covid-19 છે કે નહીં.

આપણે ઘરે બેઠા રોજે  covid-19 જાતે પોતાનો ટેસ્ટ કરી શકીશું આ માહિતી બધાની સાથે શેર કરવા જેવી લાગે તો શેર કરજો। 

ધન્યવાદ

Total Page Visits: 202 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *