Welcome to Techomarket Online Store
0 items0.00

No products in the cart.

Now Aadhaar Card does not have to be laminated. Because now uidia has launched a new Aadhar PVC Card

હવે Aadhaar Card લૅમિનેટ નહીં કરાવવું પડે. કારણ  કે હવે uidia એક નવું Aadhar PVC Card લોન્ચ કર્યું છે.
: :  આના થી તમારે હવે કોઈ પણ એજેન્ટ ને 100 કે 200 રૂપિયા આપવાના નહીં થાય ફક્ત 5 જ મિનિટ માં તમે તમારું  Aadhar PVC Card જાતે જ મગાવી શકો છો.

: :  આ Aadhar PVC Card મગાવા નો ચાર્જ ફક્ત રૂપિયા 50 જ થશે. અને આ Aadhar PVC Card તમારા ડ્રાયવીંગ લાયસન્સ જેવું લેમીનેટે હશે.

 એના માટે ચાર્જ અને બીજી માહિતી છે એ જાણીશુ। 

પહેલા કઈ રીતે આધાર PVC કાર્ડ કય રીતે મગાવું.

તમે તમારા ગૂગલ ક્રોમમાં કે પછી કોઇપણ બ્રાઉઝરમાં google ખોલો અને એમાં uidai સર્ચ કરશો ને  પેહલી લિંક આવે એમાં ક્લિક કરો. અથવા તો તમારા url મા https://uidai.gov.in/ આ લિંક ને પેસ્ટ કરી દ્યો એટલે તમે ડાઇરેક્ટ uidia ની વેબસાઇટ માં રિડાયરેક્ટ થઈ જશો।  

1. હવે તમારે માય આધાર ઉપર ક્લિક કરવાનું રહેશે એના પછી ઓર્ડર આધાર કાર્ડ PVC કાર્ડ દેખાશે અને ઉપર ક્લિક કરવાનું રહેશે। 

2. એના પછી તમને જે સ્ક્રીન દેખાય છે એમાં તમારે તમારો આધાર નંબર એન્ટર કરવાનો છે

3. અને નીચે તમારે એક જે કોડ દેખાય છે એ એન્ટર કરવાનો છે

4. હવે તમારો ફોન નંબર રજીસ્ટર છે તમારા આધાર જોડે કનેક્ટેડ છે તો પણ તમે મંગાવી શકો કનેક્ટેડ નથી ને તો પણ તમે આધાર ની કોપી મંગાવી શકો છો.હવે જો તમારો મોબાઇલ નંબર રજીસ્ટર છે. તો નીચે જે બોક્સ આપેલું છે. એને ટીક કરી લ્યો। અને આગળ ના પેજ માં રિડાયરેક્ટ થઈ જશો.

5. હવે એ પેજ માં તમારે તમારા મોબાઇલ નંબર પર જે OTP આવ્યો હશે આ એન્ટર કરવા નો રહેછે। 

6. હવે તમને જે નવી સ્ક્રીન દેખા છે. એમાં તમારી આધાર ડિટેઇલ્સ હશે. એ તમારે વેરીફાય કરવાની રહેછે કે આ તમે જ છો કે નહીં। જો તમે હોય તો  Make Payment પર ક્લિક કરી ને payment કરવા નું રહે છે

7. અને જો તમે પેહલી સ્ક્રીન માં જે બોક્સ હતું એમાં ટીક નથી કર્યું તો તમારે કોઈ પણ જાત નું વેરીફાય નથી માંગે તમારે ડાઇરેક્ટ જ Make Payment પર જ ક્લિક કરવા નું રહેછે। આ આધાર PVC કાર્ડ મગાવા નો ચાર્જ ફક્ત રૂપિયા 50 જ છે। 

8. અને તમે 50 રૂપિયા Pay આપ છો એટલે તમારા મોબાઇલ નંબર પર એક નંબર આવી જશે. એ નંબર પર થી તમે જાણી શકો કે તમારું આધાર કાર્ડ કેટલેક પહોંચ્યું છે. બસ આટલી સિમ્પલ પ્રોસેસ છે. એટલે તમારા રજીસ્ટર એડ્રેસ પર આધાર પોહચી જશે.

હવે આપણે આની થોડીક માહિતી જાણીશુ।

1.  આધાર PVC કાર્ડ હશે એમાં ફુલ સિક્યોરિટી હશે.
2.  આ આધાર PVC કાર્ડ માં ક્યારેય ચેડાં નય થઈ શકે.
3. ડુપ્લીકેટ નહી બની શકે. 
4.  બીજું એ કે આ આધાર PVC કાર્ડ માં એક ક્યુ આર કોડ હશે આ વિશે તમે શું કરી શકશો તમારે પણ ઑફ્લાઇન એપ્લીકેશન કરવું છે તમારું આધાર અને તમારે કોઈપણ identify કરવું હોય તો એ કરી શકો છો.  
5.  સાઈઝ નાની હશે।  અને ગુણવતા સારી હશે કારણ કે અત્યાર નું છે આધાર છે ને પેપર લેમિનેશન કરેલી હોય ને એવું લાગે છે.  અને આ આધાર PVC કાર્ડ છે એ લેમિનેટેડ હશે એટલે કે આપણું ડ્રાયવીંગ લાયસન્સ જે હોય છે એવું। 

આશા રાખું છું આ માહિતી તમને સરળ સમજાણી હશે અને હવે તમે ક્યાંય પણ કોઈ એજેન્ટ પાસે થી 100 કે 200 રૂપિયા માં ના કઢવો અને તમે જાતે 50 રૂપિયા માં માગવી લ્યો। 
સારી માહિતી લાગી હોય તો બધા ને શેર કરજો। 

Total Page Visits: 1605 - Today Page Visits: 14

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *