Welcome to Techomarket Online Store
0 items0.00

No products in the cart.

Is paytm really banded from Google Playstore?

Now this app paytm and paytm first game is not the in Playstore. But paytm for business, paytm mall, paytm money and all other paytm apps appear, so there is no reasone with Chinese investment which may have caused it. So what could be the reason that 50 million active monthly user.

The answer is given in Google’s Indian blog. That he told us in his gaming policy on 18 Sep 2020 that apps that do more than three types of things cannot be allowed to stay in the google play store. What three things ..

1. First of all, the apps that are online casino,
2. Other sports betting which is unregulatory gaming.,
3. The third app which clicks on the link and goes to another website and there is betting or gaming, such apps are also deleted by Google Play Store.

Now the same thing you see in paytm, paytm’s fantasy cricket premiere league and launched a new cricket game in which Sachin Tendulkar was the brand ambassador. In this post you can see that you can win up to 1 crore rupees per day.

Now if we put this thing in Google’s gaming policy, we will immediately know that paytm may have banded for this reason.Because Google has not given any statement yet.

And the IPL is about to start. Since 19 Sep 2020, many cricket gaming apps have been launched and that is why Google may have banded before the IPL started.

Now let’s talk about paytm. What about our money in Paytm?
So in this Paytm has talked about the payment that we don’t have to worry about our money. Paytm will come back soon. Temporary. He has spoken to us from the Google Play Store and also said that these new downloads cannot be downloaded but people who have paytm installed in their phones will not mind using it.

We immediately learned from Joy that the band was due to Google’s gaming policy.


હવે પ્લેઇસ્ટોર માં આ બને એપ paytm અને paytm first game નથી. પણ paytm ફોર બિઝનેસ, paytm mall, paytm money એન્ડ બીજા બધા paytm ના એપ દેખાય છે , એટલે ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ વાળું તો એન્ગલ નથી કે  જેના લીધે થયા હોઈ શકે. તો શું કારણ હોય શકે કે 50 મિલિયલ એક્ટિવ મન્થલી યુઝર હોવા છતાં બેન્ડ કરી દીધી। 

એનો જવાબ ગૂગલ ના ઇન્ડિયા ના બ્લોગ માં આપેલો છે. કે એમને 18 september 2020 ના દિવસે અમને એમની ગેમલિંગ પોલિસી માં કીધું હતું કે ત્રણ પ્રકારની વસ્તુ કરતા એપ્પ્સ ને google play store માં રહેવા માટે ની પરમીસીન નહીં આપી શકે. કઈ ત્રણ વસ્તુઓ તો.. 

1.સૌથી પહેલાં તો જે online casino હોય એવા એપ્પ્સ,
2.બીજા કે જ સ્પોર્ટ્સ બેટ્ટીન્ગ કરાવતા હોય કે  જે unરેગ્યુલેટર ગેમિંગ છે., 
3.ત્રીજા એવા એપ જેની લિંક પર ક્લિક કરી ને બીજી કોઈ વેબસાઈટ માં લય જાય અને ત્યાં બેટ્ટીન્ગ કે ગેમલિંગ થતું હોય આવા એપ્પ્સ ને પણ ગૂગલ પ્લે  સ્ટોરે કાઢી નાખ છે.  

હવે આ જ વસ્તુ આપડે paytm માં જોવી ને તો paytm’s fantasy cricket premiere league કરી ને એક નવી ક્રિકેટ ગેમ લોન્ચ કરી હતીં જેમાં સચિન તેંડુલકર ને બ્રાન્ડ અમ્બેસટર રાખ્યા હતા. આ પોસ્ટ માં જોય શકો કે રોજે તમે 1 કરોડ રૂપિયા સુંધી જીતી શકો. 
હવે આ વસ્તુ ને ગૂગલની ગેમલિન્ગ પોલિસીમાં મૂકી હોય તો આપણને તરત જ ખબર પડી જાય કે કદાચ આ કારણને લીધે paytm બેન્ડ કર્યું હોય શકે.કેમ કે ગૂગલ હજુ સુધી કોઈ પણ સ્ટેટમેન્ટ જ નથી આપ્યું। 

અને આઈપીએલ ચાલુ થવાની છે. 19 september 2020 થી એટલે એની પહેલાં ઘણા બધા ક્રિકેટ ગેમલિંગ એપ ચાલુ થઈ જાય છે અને એટલે જ કદાચ ગૂગલે IPL ચાલુ થાય એ પેહલા જ બેન્ડ કરી દીધી હોય શકે. 

હવે વાત કરીયે paytm ની તો આપણું જે ખાતું છે પેટીએમ માં આપણા પૈસાનું શું?
તો આમાં જેને પેટીએમ એ પેમેન્ટ વિષે વાત કરી છે  કે આપણા પૈસાની આપણે કોઇ ચિંતા કરવાની જરૂર નથી paytm થોડાક જ સમયમાં પાછું આવી જશે ટેમ્પરરી ગયું છે. ગુગલ પ્લે સ્ટોરમાંથી એવી આપણ ને વાત કરી છે અને એવું પણ કીધું છે કે આ નવા ડાઉનલોડ નહીં થઈ શકે પણ જે લોકો ના ફોન માં paytm install છે એ લોકો ને વાપરવા કોઈ પણ પ્રકાર વાંધો આવશે નહીં।   

એમને જોય ને એનાથી આપણને તરત જ ખબર પડી કે ગુગલ ની ગેમલિંગ પોલિસી  ના કારણે જ બેન્ડ કરવા માં આવી હશે.

Total Page Visits: 165 - Today Page Visits: 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *