Welcome to Techomarket Online Store
0 items0.00

No products in the cart.

Big news of Aadhaar card. Now it can be used in different areas

Now on 5th August 2020 the Ministry of Electronics and Information Technology had implemented Good Governance 2020 on Aadhaar Authentication. Now what is written in these Rules.

In order to increase the scope of Aadhaar, Aadhaar can be used in many other things as opposed to the number of Aadhaar currently used, so any state level state or central government agency can request uidai for Aadhaar authentication.

What is the information in the Aadhaar card? Our photo is our address, our mobile number, our fingerprint, your PAN card number if linked, and also a scan of our Irish, all these things are in the Aadhaar card.

And all this information has been authenticated by uidia. That all these things are relevant to you. And that person is known as Aadhaar number. Now because of the same identity that authentication is easy and possible, if there is a lot of government subsidy or Aadhaar is linked in the consumer survey, Aadhaar is linked and then that person cannot get a duplicate driving license or one person can get only one license. In the same way, Aadhaar authentication can be used in agriculture as well as in the case of passports. It can also be used in health ID cards which our Prime Minister told us in a speech of indipenece that there will be health i-cards that are connected to the ID card or Aadhaar. Once this link is made with the person, then how much medicine does the person take, what is his medical condition, his entire medical history is saved in a single card. This means that whenever you go to the doctor, the doctor can see your entire medical history by entering your health card number and Aadhaar number.

There are many such benefits. First of all, if anything is easily authenticated, what is the benefit of not having to provide proof of many things, then in many schemes of the government, a lot of money is delivered to the wrong people. Many of the benefits go to the wrong people. Or a person taking advantage four times under four different names. Which does not benefit the needy. Even before the money runs out, the beneficiaries are reduced.
But once the Aadhaar is authenticated, the Aadhaar is the same for one person and that is why the person can take advantage of any one at a time. It is true that all the information given is in a twelve digit number in a database that is why the twelve digit number is leaked. Our database is opened and this information reaches the wrong people and a very difficult situation arises for us because That our information is not safe or that people can target us based on our condition.

And when so many state and central government agencies can take our information from uidia such as health i-card if our personal medical history is complete then in such circumstances it is also necessary to allow access to that health i-card information. The responsibility of how safe the system is becomes a huge responsibility and many people in the USA will know that in the USA you have to pay taxes, take a loan, take out insurance, do any other kind of thing or do it in their country. Identity The identity of any citizen is a Social Security Number (ssn).

And in the near future it seems that our country’s social security number will become our Aadhaar number. What is your opinion on this information? What is your opinion? Let me know in the comments below whether so many systems are connected to this Aadhaar number. Should all these agencies be connected or not?

And yes, all I want to tell you is that now the government has said in the rules that this is a ball entry so you have to submit the Aadhaar number at will. Not mandatory.

હવે પાંચ મી ઓગસ્ટ 2020 ના દિવસે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ આધાર ઓથેન્ટિકેશન પર ગુડ ગવર્નન્સ રોજ 2020 લાગુ કર્યા હતા હવે આ રૂલ્સ માં શું લખ્યું છે.
આધારનો સ્કોપ વધારવાની વાત છે કે અત્યારે આધાર જેટલી વસ્તુ માં યુઝ થાય છે એની સામે આધાર બીજી ઘણી બધી વસ્તુઓમાં યુઝ થઇ શકે છે એટલે કોઈ પણ સ્ટેટ લેવલ રાજ્ય કે પછી કેન્દ્રની ગવર્મેન્ટ એજન્સી uidai ને request કરી શકે છે આધાર ઓથેન્ટિકેશન માટે. 
આધારકાર્ડ માં શું શું માહિતી  હોય આપણો ફોટો છે આપણું એડ્રેસ, આપણા મોબાઈલ નંબર, આપણું finger પ્રિન્ટ છે,  આપનો પાનકાર્ડ નંબર છે જો લિંક કરી દીધો છે તો, અને આપણી આયરિશ નો સ્કેન પણ છે,  આ બધી વસ્તુઓ આધાર કાર્ડ માં હોય છે. 

અને આ બધી માહિતી uidia ઓથેન્ટિકેશન કરી દીધી છે.  કે આ બધી વસ્તુઓ તમને લાગતી વળગતી છે.  અને એ  વ્યક્તિ છે ને આધાર નંબર છે  એનાથી ઓળખાય છે.  હવે એ જ ઓળખ કે જે ઓથેન્ટિકેશન સરળ અને પોસિબલ છે એના લીધે અત્યારે ઘણી બધી ગવર્મેન્ટ સબસીડી હોય કે પછી કન્ઝ્યુમર સર્વેમાં આધાર લિંક કરેલું છે આધાર લિંક કરેલું હોય ને તો પછી એ વ્યક્તિ ડુબલીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ ના લઇ શકે કે ઍક વ્યક્તિ એક જ લાઇસન્સ લઈ શકે એવી જ રીતે  પાસપોર્ટ આવી ગયો ખેતીવાડીમાં પણ આધાર ઓથેન્ટિકેશન યુઝ થઈ શકે.હેલ્થ આઇડી કાર્ડ માં પણ થઈ શકે છે જે આપણા પ્રધાનમંત્રીને indipenece ની સ્પીચ માં આપણને કીધું કે હેલ્થ આઇ-કાર્ડ હશે જે આઇડી કાર્ડ કે પછી આપણા ડેટાબેઝ જોડે આધાર જોડે કનેક્ટેડ તે અને એક વખત જો આ લીંક થઈ જાય છે વ્યક્તિની સાથે તો પછી એ વ્યક્તિ કેટલી મેડિસન લે છે, એમને કઈ મેડિકલ કન્ડિશન છે, એમની આખી મેડિકલ હિસ્ટ્રી એક જ કાર્ડ સેવ માં થઈ જાય. એટલે પછી ક્યારે પણ તમે ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર તમારો હેલ્થ કાર્ડ નો નંબર નાખીને આધાર નંબર નાખીને તમારી સમગ્ર મેડિકલ હિસ્ટ્રી જોઈ શકે છે.

આવા ફાયદાઓ ઘણા બધા છે સૌથી પહેલાં તો કોઈપણ વસ્તુ સરળતાથી ઓથેન્ટિકેશન  થઈ જાય એનાથી ફાયદો શું થાય કે આપણે ઘણી બધી વસ્તુઓનો પ્રૂફ ના આપવા પડે પછી સરકારની ઘણી બધી સ્કીમો માં ઘણા બધા પૈસા ખોટા વ્યક્તિઓ પાસે પહોંચાડે છે. ઘણા બધા ફાયદા ખોટા વ્યક્તિઓ પાસે પહોંચતા હોય છે. કે પછી એક વ્યક્તિ ચાર અલગ નામે ચાર વખત ફાયદા લેતા હોય છે. જેના લીધે જરૂરમંદ વ્યક્તિને ફાયદો પહોંચતો નથી. એની પહેલાં જ પૈસા પુરા થઈ જાય છે લાભાર્થીઓ ઘટી જાય છે.

પણ એક વખત જો આધાર ઓથેન્ટિકેશન થઈ ગયું ને તો આધાર એક વ્યક્તિ પાસે એક જ હોય છે અને એટલે જ એ વ્યક્તિ કોઈ પણ કેમ નો લાભ એક જ વખત લઈ શકે એનાથી પબ્લિક ફંડ જે  લીક થતા હોય તેને લીકેજ અટકી જશે અને ગેરફાયદો જોઇએ તો  મુખ્ય એક જ છે કે આપડી બધી માહિતી એક બાર ડિજીટ નાં નંબરમાં છે એક ડેટાબેઝમાં એટલે જ એ બાર ડીઝીટનો  નંબર લીક થઈ જાય છે આપણો ડેટાબેઝ ખુલ્લો થઈ જાય છે અને આ માહિતી ખોટા વ્યક્તિઓ પાસે પહોંચી જાય છે અને આપણા માટે ખૂબ જ કઠિન સિચ્યુએશન ઊભી થઈ જાય કારણ કે આપણી માહિતી સેફ રહેતી નથી  કે પછી આપણને લોકો ટાર્ગેટ કરી શકે આપણી કન્ડિશન જોતા.

અને જ્યારે આટલી બધી સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એજન્સી આપણી ઇન્ફર્મેશન uidia પાસેથી લઈ શકશે જેમકે  કે હેલ્થ આઇ-કાર્ડ આપણી personal મેડિકલ હિસ્ટ્રી પૂરેપૂરી હશે તો એવા સંજોગોમાં એ હેલ્થ આઇ-કાર્ડ ઇન્ફોરમેશન એક્સેસ કરવાની પણ મંજૂરી આપવી પડશે ડોક્ટરોને અનેક વખત મંજૂરી મળે છે તો પછી કેટલી સિસ્ટમ કેટલી સેફ રહે એની જવાબદારી બહુ જ મોટી જવાબદારી થઈ જાય છે અને USA મા જોઇએ ને તો ssn ઘણા બધા લોકોને ખબર હશે કે USA માં  ટેક્સ ભરવો હોય લોન લેવી હોય insurance કરવું હોય કોઈપણ પ્રકારની બીજી કોઈપણ વસ્તુ કરવી હોય ને તો એમના દેશમાં એમની ઓળખ કોઈપણ નાગરિકની ઓળખ એક સોશિયલ સિક્યોરિટી નંબર ( ssn ) હોય છે।  

અને આવનારા સમયમાં એવું લાગે છે કે આપણા દેશમાં આપણા દેશનો સોશ્યલ સિક્યુરિટી નંબર આપણો આધાર નંબર બની જશે આ માહિતી ને લઈને તમારો શું મંતવ્ય છે તમારો શું છે નીચે કમેન્ટમાં મને જણાવો કે શું આવી તે આધાર નંબરથી આટલી બધી સિસ્ટમ કનેક્ટ કરાય? આટલી બધી એજન્સીઓ કનેક્ટ કરાય કે નહીં? 

અને હા એટલું હું તમને કહેવા માગું છું કે આ અત્યારે સરકારે રૂલ્સ માં કહેલું છે કે આ  ટ્રાયલ બોલ એન્ટ્રી છે એટલે તમારે મન મરજીથી જ આધાર નંબર સબમીટ કરવાનો રહેશે। ફરજીયાત નથી.

Total Page Visits: 115 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *