Welcome to Techomarket Online Store
0 items0.00

No products in the cart.

Big news for the villagers, no longer have to push for these 20 services now with the help of digital service bridge.

અત્યાર સુધી શું થતુંતું  કે આપણા ગામડા માં જેટલા વ્યક્તિઓ રહેતા હોય એને કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય કે પછી એમને રાશનકાર્ડમાં ફેરફાર કરાવવા છે કે પછી સરકારી કાગળિયાં પ્લસ-માઇનસ ચેન્જ કરવા હોય કે કે પછી  કોઈપણ સર્ટિફિકેટ જોઇએ છે  આ બધી વસ્તુઓ માટે છે ને કાતો એમને તાલુકા  કચેરીએ જવું પડતું  અથવા તો શહેરમાં જવું પડતું પણ આ બધું હવે ના કરવું પડે એટલે ગામડાઓમાં એના માટે જ ડિજિટલ સેવા સેતુ લોન્ચ કરવામાં આવ્યું છે.

ગુજરાત ના દરેક ગામડાઓમાં 100MBps વાળો ફાઇબર ઓપ્ટિક કેબલ જોડવામાં આવશે। 
આ સુવિધા ચાલુ થશે એટલે ગુજરાતના દરેક ગામની ગ્રામપંચાયત એક ઈ -ગ્રામ ઓફિસ બની જશે।  એ ઈ -ગ્રામ ઓફિસમાં તમને બધી જ સુવિધા ઓ મળ છે।  એ બધી સુવિધાઓ તમે એક faceless  માધ્યમથી બધી સુવિધાઓનો લાભ લઇ શકો છો. તમારે તાલુકા કચેરી શહેરોમાં નહીં જવું પડે તમારા ગામમાં જ બધી સુવિધાઓનો લાભ લઈ શકશો।

અને એનો મતલબ શું છે તમારે કોઈપણ વસ્તુ કરાવી income certificate જોઈએ છે કે પછી બીજો કોઈ પણ ચેન્જ કરવા છે તમારે કોઈપણ ડોક્યુમેન્ટમાં તો  એના માટે તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તમારા ગામમાં આવેલી ગ્રામ ઓફિસમાંથી એ ડોક્યુમેન્ટ અપલોડ થશે તે અપલોડ થશે એના પછી તમારે ચેન્જ કરવાના રહ છે એટલે બધું ઓનલાઇન થશે  છે. એટલે બધું faceless થશે  તમારો ચહેરો નહીં  દેખાય ક્યાંય। એનાથી કરપ્શન  થવાના ચાન્સીસ પણ ઘટી જશે.

આપણા સીએમ વિજય રૂપાણી એ જાહેર કરેલ છે કે અત્યાર સુધી ગુજરાતના 3500  એવા ગામડા છે જે ગામડાઓમાં સુવિધાઓ ચાલુ થઈ ગઈ છે અને 2021 સુધી હવે આપણે મહિનો નથી કીધુ એટલે હું તમને નહી જણાવી શકું કે  પણ 2021માં 14000 ગુજરાતમાં દરેક ગામ માં ખુલી જશે.

અત્યારે ડીઝીટલ સેવા સેતુ 20 વસ્તુઓ ની જાહેરાત કરી છે કે જે આપણને લાભમળી શકે.

1. આપણે રેશન કાર્ડ માં નામ ઉમેરવા હોય તો એ થઈ જશે.
2. રેશન કાર્ડ માંથી કોઈનું નામ કાઢવું હોય તો થઈ જશે.
3. રેશન કાર્ડ માંથી કોઈનું નામ  બદલવું હોય તો થઈ જશે.
4. રેશન કાર્ડ નવુ કઢાવવા છે થઈ જશે.
5. ડુપ્લીકેટ રેશન કાર્ડ કઢાવવુ છે તો થઈ જશે.
6. રેશન કાર્ડ માંથી નામ અલગ કરવું છે તો પણ થઈ જશે.
7. પછી સોગંદનામું કરવું પડે થઈ જશે.
8. વિધવા સ્ત્રી ઓ માટે સહાય નો દાખલો થઈ જશે.
9. તમે જ્યાં રહો છો ત્યાં નું સર્ટિફિકેટ તમને મળી જશે.
10.  આવકનો દાખલો મળી જશે.
11.  બિન અનામત જ્ઞાતિ નો દાખલો જોઈએ છે તો પણ મળી જશે.
12.  સિનિયર સિટીઝન સર્ટિફિકેટ મળી જશે.
13.  ભાષાકીય લઘુમતી નું સર્ટીફીકેટ જોઈતું હોય એ પણ મળી જશે.
14. ધાર્મિક લઘુમતિ નું સર્ટિફિકેટ મળી જશે. 
15. પછી વિમુક્ત જાતિ જ્ઞાતિ નું સર્ટીફીકેટ હોય મળી જશે.
16.  મુખ્યમંત્રી કૃષિ સહાય મેળવી શકશો।
17.  વિધવા સહાય અંગેની એફિડેવિટ મળી જશે.
18. રેશન કાર્ડ સંબધિત એફિડેવિટ મળી જશે.
19.  જાતિના સર્ટિફિકેટ અંગેના એફિડેવિટ મળી જશે.
20. નામ બદલવા અંગે ના એફિડેવિટમળી જશે.

આ બધા સર્ટિફિકેટ  જોય છે તો તમારે પર સર્ટિફિકેટ 20 રૂપિયા નો ખર્ચો કરવાનો થશે . 

માહિતી તમને સરસ લાગી હોય નવી માહિતી મળી હોય તો બધાની સાથે શેર કરી લેજો અને બધા જ નવા ન્યૂઝ એને નવી માહિતી માટે Techomarket.in ચેક કરતા રહેજો અને  Subscribe કરી આવજો।

ધન્યવાદ।

Total Page Visits: 190 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *